નેટ પર સર્ફિંગ કરતી વખતે કોઈક સાઈટ બુકમાર્ક કરવા જેવી હોય છે. જેથી બીજી વખત એજ વેબસાઈટ ની મુલાકાત લેવાની થાય ત્યારે ફરી વખત તે સાઈટનું URL ટાઈપ કરવું ન પડે, અને યાદ પણ રાખવું ન પડે, જેમ PC માં ફાઈલ સેવ કરીએ છીએ તે રીતે લીંક પણ બ્રાઉઝરમાં સેવ કરી શકાય. 
આ માટે લીંક ખોલો અને CtrlD પ્રેસ કરો. અને લીંક સેવ કરો.


2 ટિપ્પણી(ઓ):

  1. Chrome ની લિંક બુકમાર્ક કેવી રીતે કરી શકાય

    જવાબ આપોકાઢી નાખો
  2. ક્રોમમાં પણ એજ રીતે કરશો. લીંક બુકમાર્ક થઇ જશે.

    જવાબ આપોકાઢી નાખો

 
Top