નવો એન્ડ્રોઇડ ફોન વસાવ્યા પછી કેબલથી જોડી કામ કરવાનું થયું. થોડું ગૂગલિંગ કરતા જે હાથ લાગ્યું તે આપની સાથે ગમતાનો ગુલાલ કરું છું.
હા, આ વાત સેમસંગ કંપનીના ફોન માટે કરી છે. અલબત જે લોકો સેમસંગનો એન્ડ્રોઇડ ફોન ઉપયોગ કરે છે તેને લાગુ પડશે.
ફોન નો ડેટા લેવડ-દેવડ માટે ઉપયોગી થશે.

આ લેખ અંગ્રેજીમાં જોઈ જાઓ...
http://www.samsung.com/us/support/faq/FAQ00046728/49758/Y/

સોફ્ટવેર ડાઉનલોડ માટે લિંક
http://www.samsung.com/in/support/usefulsoftware/KIES/JSP

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top